સફેદ સાડી સામંથા રૂથ પ્રભુએ તેની ફિલ્મ શાકુન્તલમનું ટ્રેલર જ્યારે રિલીઝ થયું ત્યારે પહેરી હતી

ક્લાસી છે સામંથા રૂથ પ્રભુનો સાડી લુક્સ. તે સાડીમાં ગજબ લાગી રહી છે

યલો સ્ટ્રેપ સાડીમાં સામંથા રૂથ પ્રભુ કાતિલ અંદાજમાં જોવા મળી હતી. ચાહકો તેનો આ લુક જોઈ પાગલ થયા હતા.

યલો સ્ટ્રેપ સાડીમાં સામંથા રૂથ પ્રભુના ફોટા જોઈ ચાહકો દિવાના બની ગયા

સાઉથ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુને સાડી પહેરવી ખૂબ જ પસંદ છે. અદાકારાની આ તસવીરો તે વાતનો પુરાવો છે

સામંથાની વ્હાઇટ સાડીની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી

એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ અવારનવાર સાડી લુક્સમાં જોવા મળે છે. તેને સાડીમાં ખરેખર ખૂબ જ અદભૂત લાગે છે

સામંથા રૂથ પ્રભુ બ્લૂ સાડીમાં કોઈ અપ્સરાથી ઓછી નથી લાગી રહી. ચાહકો તેને સાડીમાં જોઈને ફિદા થઈ જાય છે