મશરૂમ, ફુદીના સહિતની આ પાંચ ચીજોને ડાયટમાં સામેલ કરવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત બને છે
મશરૂમમાં વિટામિન ડી સહિતના અનેક પોષકતત્વો છે.
ઇમ્યુનિટીને વધારવા માટે આપને રસોઇમાં નારિયેળ તેલનો ઉપયોગ કરવો જોઇએ.
બ્રોકલી ખાવાથી શરીરને વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ મળે છે
ફુદીનાનાનામાં વિટામિન સી, ફોસ્ફરસ અને કેલ્શિયમ હોય છે. જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
પાલકમાં આયરન, વિટામિન ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી ઇમ્યૂનિટી મજબૂત બને છે.