રક્ષાબંધન પર ચાકૂનો સેટ, મિક્સર, મિરર અથવા ફોટોફ્રેમ ગિફ્ટમાં ન આપવી.
તમને ધન સંબંધી નુકસાન થઈ શકે છે સાથે સંબંધોમાં પણ મુશ્કેલી આવી શકે છે.
જૂતાં-ચપ્પલને ગિફ્ટમાં આપવાનો ટ્રેન્ડ ચાલી હ્યો છે. પરંતુ તે યોગ્ય નથી.
વસ્ત્રો, ઘરેણાં, પુસ્તકો, મ્યૂઝિક સિસ્ટમ અથવા સોના-ચાંદીના સિક્કા જેવી શુભ વસ્તુઓ.
બુધ સાથે સંબંધિત વસ્તુઓ પણ બહેનને ગિફ્ટમાં આપી શકો છો.