અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર'ની અભિનેત્રી યાદ છે?

અભિનેત્રી રીમા સેનનો લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

બદલાયેલા લુકમાં ફેન્સ અભિનેત્રીને ઓળખીનથી શકતા.

રીમા મનોજ બાજપેયીની બીજી પત્નીની ભૂમિકા ભજવી હતી.

ફિલ્મમાં તેને બંગાળી સ્ટાઈલની સાડીમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી.

41 વર્ષની ઉંમરે રીમા સેન લાઈમલાઈટથી દૂર રહે છે.

પરિવાર અને બાળકો સાથે વધુમાં વધુ સમય વિતાવે છે.

રીમા સેન અભિનેત્રી મૂન મૂન સેનની મોટી પુત્રી છે.

રીમાએ 11 માર્ચ 2012ના રોજ દિલ્હીના બિઝનેસમેન શિવ કરણ સિંહ સાથે લગ્ન કર્યા હતા.