ક્લોંન્જીનું પાણી પીવાના અનેક ફાયદા કલૌંજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કલૌંજીમાં એમીનો એસિડ, ફાઇબર,B12, વિટામિન B, C નિયાસિન ભરપૂર માત્રામાં છે રોજ સવારે ખાલી પેટ કલૌંજીના પાણીનું કરો સેવન જેનાથી વેઇટ લોસમાં પણ મળે છે મદદ આ પાણીથી અનેક બીમારી થઇ જાય છે છૂમંતર કલૌંજીમાં ફેટી એસિડ મિનરલ્સની માત્રા હોય છે. કલોંજીની ચાય મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે હાઇ બ્લડ પ્રેશરના દર્દી માટે પણ ઔષધ સમાન હૂંફાળા પાણીમાં કલૌજીનું સેવન બીપીને રાખશે નોર્મલ કલોંજીના બીજના સેવનથી યાદશક્તિ પણ વધે છે.