IPL સ્ટેડિયમમાંથી ગ્લેમરસ ફોટો શેર કર્યો છે

વ્હાઈટ બોડી કોન ડ્રેસમાં શાનદાર લાગી રહી છે

હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક ચર્ચામાં રહે છે

નતાશાએ પોતાની ગ્લેમરસ સ્ટાઇલથી આગ લગાવી દીધી

ચાહકો નતાશાની પોસ્ટની રાહ જોતા રહે છે

ફોટોમાં તેની સ્ટાઇલ ખાસ હતી

કાતિલ અદાઓના ફેન્સ પણ ક્રેઝી થઈ રહ્યા છે

અભિનેત્રીના લુકને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે

નતાશાનો ગ્લેમરસ અવતાર