ગરમીમાં મધનું અધિક સેવન નુકસાનકારક


લાલ મરચાનું વધુ સેવન હાનિકારક છે.


જમવાની સાથે પાણી પીતા રહેવું ખોટી રીત


પાચનતંત્ર પર તેની ખરાબ અસર થશે


સલાડ જમવાની સાથે ખાવું ખોટી રીત


પાચન તંત્ર પર થાય છે ખરાબ અસર


જમતાના 2 કલાક પહેલા જ સલાડ ખાવું જોઇએ


સ્પાઇસી ફૂડ સાથે દૂધ લેવું નુકસાનકારક છે


ખાટા ફળ સાથે દૂધ લેવું નુકસાનકારક છે