રોહન કન્હાઇ (વેસ્ટ ઇન્ડિઝ) 1970ના દાયકામાં ભારતીય મૂળના ક્રિકેટર રોહન કન્હાઇ કેરિબિયન ટીમના કેપ્ટન બન્યાં હતા નાસર હુસેન ભારતીય મૂળના નાસર હુસેન ઈંગ્લેન્ડના કેપ્ટન બન્યો હતો હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) દક્ષિણ આફ્રિકન ટીમનો કેપ્ટન બનેલો હાશિમ અમલા મૂળ ગુજરાતી પરિવારમાંથી આવે છે લિસા સ્થાલેકર (ઓસ્ટ્રેલિયા) ભારતીય મૂળની લિસા સ્થાલેકર ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની કેપ્ટન રહી ચૂકી છે આસિફ કરિમ (કેન્યા) મૂળ ભારતીય આસિફ કરિમ કેન્યાની ક્રિકેટ ટીમનો સૌથી સફળ કેપ્ટન છે