ફોલિક એસિડ: ફાયદા અને ફૂડસ

ફોલિક એસિડ: ફાયદા અને ફૂડસ


ફોલિક એસિડની કમીથી અનેક સમસ્યા થાય છે.


ફોલિક એસિડ હાર્ટને હેલ્ધી રાખે છે.


ફોલિક એસિડ કેન્સરનું જોખમ ઘટાડે છે.


ફોલિક એસિડથી તણાવ ઓછો થાય છે.


એનિમિયામાં ફોલિક એસિડ જરૂરી છે.


ગર્ભાવસ્થામાં ફોલિક એસિડનું સેવન જરૂરી છે.


ફોલિક એસિડના અભાવથી ડાયરિયા થાય છે.


માંસપેશી નબળી પડી જાય છે.


ફોલિક એસિડથી ડિપ્રેશન આવે છે.