ડેન્ડ્રફની સમસ્યાથી મુક્તિ મેળવવાની ટિપ્સ



આ સમસ્યામાં હોટ ટોવેલ થેરેપી કારગર છે



વાળ માટે હાઇજિનને મેઇન્ટેઇન કરો



હેરબેન્ડ, કાંસકો વગેરે સ્કિન રાખો



સપ્તાહમાં ત્રણ વખત ઓઇલિંગ કરો



હેર વોશ કરતા પહેલા ઓઇલિંગ કરો



ત્રણ દિવસ બાદ હેર વોશ કરો



મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી દો



આ દાણાને સવારે પીસીને તેમાં દહીં ઉમેરો



આ પેસ્ટને સ્કેલ્પ પર લગાવાથી ડેન્ડ્રફ દૂર થશે