બાળકોને સ્નાન કરાવતા પહેલા માલિશ કરો બાળકને વધુ ગરમ પાણીથી ન નવડાવો બાળકની ત્વચા ખૂબ જ કોમળ હોવાથી નુકસાન થાય છે બાળકને હૂંફાળા પાણીથી જ નવડાવોનો આગ્રહ રાખો ન્હાવાના પાણીમાં ઓલિવ ઓઇલના બે ટીપાં ઉમેરો બાળકનો ટોવેલ હંમેશા સોફ્ટ જ રાખો નવડાવ્યાં બાદ તેને ટોવેલમાં લપેટી દો શિયાળામાં રોજ નવડાવવાનું ટાળો એકાંતરા જ બાળકને નવડાવવાનો આગ્રહ રાખો બાકીના દિવસોમાં તેના શરીરને સ્પોન્જ કરી દો સ્પોન્જ માટે બેબી વાઇપ્સ પણ વાપરી શકો છો.