એસિડિટિના કારણે શરીરમાં અનેક સમસ્યા થાય છે.


એસિડિટીના કારણે પેટમાં જલન, ઉલ્ટી થઇ શકે છે.


કેટલાક દેશી ઘરેલુ ઉપાયથી એસિડીટિથી રાહત મળે છે.


પેટમાં છાતીમાં બળતરામાં વરિયાળી રામબાણ ઇલાજ છે.


જીરા પાણીને સિપ-સિપ કરીને પીવાથી એસિડીટી દૂર થાય છે.


આદુને પાણીમાં ઉકાળી લો, ઠંડુ પડ્યાં બાદ મધ ઉમેરો.


આ પાણીને ઠંડુ થયા બાદ પીવાથી એસિડીટી મટી જશે.


એલોવેરાનું જ્યુસ પીવાથી પણ એસિડીટિ દૂર થાય છે


ફુદીનાનું પાણી પણ એસિડિટિને દૂર કરવામાં કારગર છે.


ચેરીમાં મોજૂદ બીટા કેરોટીન પેટની સમસ્યાને દૂર કરે છે.