બાળકોના ગુસ્સાને શાંત કરવા માટે આ ટિપ્સ અનુસરો



યોગ્ય પેરેન્ટિંગ ટીપ્સ અપનાવો



કોઈપણ વાતને પ્રેમથી સમજાવો



તેમને તેમના ખોટા વર્તનને સમજાવવું અને અહેસાસ કરાવો



બાળકોની ભાવનાઓને અવગણશો નહીં



ધ્યાન શીખવો જેથી તે તેમની રોજિંદી આદત બની જાય



માતાપિતાએ બાળકો માટે કેટલીક મર્યાદાઓ નક્કી કરવી જોઈએ



બધાની સામે બાળકને ક્યારેય ઠપકો ન આપવો જોઈએ



વધુ પડતા લાડ પણ સારા નથી



તેમની દરેક માંગ પૂરી ન કરો.