બ્યુટી અને ફિટનેસ વધારવામાં કારગર છે આ ફૂડ



ટામેટાંમાં લાઈકોપીન નામનું પોષક તત્વ હોય છે



જે સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે.



ટામેટાં એન્ટી એજિંગ તત્વોથી ભરપૂર છે



જે વધતી ઉંમરની સ્કિન પર અસરને ઓછી કરે છે



જે હૃદયની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.



બેરીઝમાં ફોલિક એસિડનો સારો સ્ત્રોત છે.



ગર્ભાવસ્થામાં બેરી ખાવાની સલાહ અપાઇ છે



સ્ત્રીઓમાં કેલ્શિયમ - વિટામિન ડીની ઉણપ વધુ રહે છે



મહિલાઓએ આહારમાં દૂધ અવશ્ય સામેલ કરવું



તેનાથી અંડાશયની ગાંઠોનું જોખમ પણ ઓછું થાય છે.



દહીં વજાઇનલ ઇન્ફેકશનના ખતરાને ટાળે છે.



સોયાબીન પણ મહિલાની હેલ્થ માટે ફાયદાકારક છે.