દરરોજ 1 ઇંડાનું સેવન આપને હેલ્ધી રાખે છે



પ્રોટીન વિટામિન્ટની ઉણપની પૂર્તિ કરે છે



વજન ઘટાડવા માટે ઇંડામાં આ ચીજ કરો મિકસ



આમલેટ રૂપે એગ લો છો તો નારિયેળ તેલ વાપરો

એગની કોઇ વસ્તુ બનાવો તો મરીનો કરો ઉપયોગ

લાલ મરચાના સ્થાને મરીનો ઉપયોગ કરો

કેપ્સિકમ અને એગનું કોમ્બિનેશન મજેદાર છે.

કેપ્સિકમ ચરબી ઘટાડવામાં પણ મદદ કરે છે.



વિટામિન સીથી ભરપૂર કેપ્સિકમ એગમાં મિક્સ કરો



આ રીતે કરવાથી ચરબી ઘટવામાં મદદ મળે છે.