ખીણમાં થઈ હિમવર્ષા હિમવર્ષાના કારણે ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે રસ્તાઓ પરથી બરફ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે શ્રીનગરમાં વર્ષની પ્રથમ હિમવર્ષા ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે 8 જાન્યુઆરી સુધી હિમવર્ષા થઈ શકે છે 21 ડિસેમ્બરથી 'ચિલ્લાઇ કલાન'ની સિઝન શરૂ થઈ રહી છે હિમવર્ષા સાથે તીવ્ર ઠંડી ચાલુ છે હિમવર્ષાના કારણે પ્રવાસીઓ આનંદ માણી રહ્યા છે