બોલીવૂડ ફિલ્મ સિંઘમની એક્ટ્રેસ કાજલ અગ્રવાલ મા બનવાની છે. કાજલ અને પતિ ગૌતમ કીચલૂ નવા સભ્યને આવકારવા માટે આતુર છે 2022માં હું તારા તરફ જોઈ રહ્યું છે જે બાદ તેણે પ્રેગ્નેન્ટ મહિલાનું ઈમોજી મુક્યું હતું. કાજલે પતિ ગૌતમ કીચલૂ સાથેનો ફોટો શેર કર્યો હતો તસવીરમાં કાજલ અગ્રવાલ પોતાનો બેબી બમ્પ દેખાડી રહી છે ગ્રીન થાઈ-હાઈ ગાઉનમાં કાજલ આકર્ષક લાગી રહી હતી