નવા સપ્તાહમાં માર્કેટમાં મેઈનબોર્ડ અને SME IPOનો ધસારો જોવા મળી રહ્યો છે.



આ સમયગાળા દરમિયાન બજારમાં નવા શેરનું લિસ્ટિંગ પણ થવાનું છે.



Cello World IPO 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ખુલશે, તેનું કદ 1900 કરોડ રૂપિયા છે.



હોનાસા કન્ઝ્યુમર લિમિટેડનો IPO 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી ખુલશે, જેનું કદ રૂ. 1700 કરોડ છે.



ટ્રાન્સટીલ સિટિંગ ટેક્નોલોજીસનો રૂ. 50 કરોડનો IPO 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ખુલશે.



વૃંદાવન પ્લાન્ટેશન IPO: કદ- રૂ. 15 કરોડ, તારીખ- 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર



મિશ ડિઝાઇન્સ IPO: કદ રૂ. 9.76 કરોડ, તારીખ- 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર



SAR ટેલિવેન્ચર IPO: કદ- રૂ. 24.75 કરોડ, તારીખ- 1-3 નવેમ્બર



બાબા ફૂડ પ્રોસેસિંગ IPO: કદ- રૂ. 33 કરોડ, તારીખ- 3-7 નવેમ્બર



રાજગોર કેસ્ટર ડેરિવેટિવ્ઝનો IPO 31 ઓક્ટોબરે લિસ્ટ થશે.