ધીમે ધીમે ગરમીની શરુઆત થઈ રહી છે

Published by: gujarati.abplive.com

એવામાં મોટા ભાગના લોકો ઘરે AC નો સહારો લે છે

Published by: gujarati.abplive.com

જોકે ઉનાળામાં ઠંડક આપતા એસીના મોટા બીલને કારણે ઘણા લોકો પરેશાન થાય છે

Published by: gujarati.abplive.com

એવામાં ચાલો જાણીએ કે રુમમાં કયા મોડ પર એસી ચલાવવું જોઈએ

Published by: gujarati.abplive.com

એસીને ઇકો મોડ પર ચલાવવાથી વીજળીનો વપરાશ ઘણો ઓછો થાય છે

Published by: gujarati.abplive.com

આ મોડ કોમ્પ્રેસરની ગતિને નિયંત્રિત રાખે છે, જેનાથી બિલમાં બચત થાય છે

Published by: gujarati.abplive.com

ડ્રાય મોડ હવામાંથી ભેજ ઓછો કરે છે અને બફારાવાળા હવામાનમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

એસીને 24°C થી 26°C ની વચ્ચે ચલાવવાથી પણ વીજળીની સારી એવી બચત કરી શકાય છે.

Published by: gujarati.abplive.com

ઇન્વર્ટર એસી ટેકનોલોજી તાપમાન મુજબ કોમ્પ્રેસરની ગતિમાં વધારો કે ઘટાડો કરે છે, જેના કારણે વીજળીનો વપરાશ ઘટે છે.

Published by: gujarati.abplive.com

આ રીતે, યોગ્ય મોડ અને તાપમાનની પસંદગી કરીને તમે એસીના બિલમાં નોંધપાત્ર ઘટાડો કરી શકો છો.

Published by: gujarati.abplive.com