ફોન ખોવાઈ કે ચોરી થઈ જાય તો આપણે ઘણુ ગુમાવવું પડે છે

Published by: gujarati.abplive.com

કારણ કે ફોનમાં ફોટા, બેંક અને સોશિયલ મીડિયા સંબંધી વિગતો હોય છે

Published by: gujarati.abplive.com

ફોન શોધવા માટે Apple યુઝર્સ 'Find My' અને એન્ડ્રોઇડ યુઝર્સ 'Google Find My Device' નો ઉપયોગ કરીને લોકેશન ટ્રેક કરી શકે છે.

Published by: gujarati.abplive.com

પછી બીજા કોઈ નંબર પરથી તરત જ તમારા ફોન પર સતત કોલ કરવાનો પ્રયાસ કરો

Published by: gujarati.abplive.com

ફોન ચોરાઈ જાય ત્યારે સૌથી પહેલા તમારા ટેલિકોમ ઓપરેટરનો સંપર્ક કરી સિમ કાર્ડ બ્લોક કરાવો

Published by: gujarati.abplive.com

નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફોનના IMEI નંબર સાથે FIR નોંધાવો

Published by: gujarati.abplive.com

તમારા તમામ મહત્વના એકાઉન્ટ્સ જેવા કે ઈમેઈલ, સોશિયલ મીડિયા અને બેંકિંગ એપ્સના પાસવર્ડ તરત જ બદલી નાખો.

Published by: gujarati.abplive.com

ફોન ચોરી થવાના કિસ્સામાં AirTag અથવા Tiles જેવા બ્લૂટૂથ ટ્રેકર પહેલેથી લગાવેલા હોય તો તે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ફોનના બેક કવર પર તમારો અન્ય કોઈ વૈકલ્પિક નંબર લખીને રાખો, જેથી જો કોઈ પ્રમાણિક વ્યક્તિને ફોન મળે તો તે તમારો સંપર્ક કરી શકે.

Published by: gujarati.abplive.com

આ પગલાં લેવાથી તમારો ફોન પાછો મળવાની શક્યતા વધી જાય છે અને તમારા ડેટાનો દુરુપયોગ થતો અટકાવી શકાય છે.

Published by: gujarati.abplive.com