pm મોદીના કાર્યકાળ દરમિયાન ભારતમાં ડિજિટલ ક્ષેત્રનો વિસ્તાર ઝડપથી જોવા મળ્યો છે.

UPIથી લઈને ડિજિલોકર સુધી અનેક ડિજિટલ પહેલોએ રોજિંદા જીવનમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધાર્યો છે

આજે ભારતની ડિજિટલ યાત્રામાં 7 મહત્વની પહેલ વિશે જાણીશું

UPI: આજે મોબાઇલ નંબર અથવા QR કોડ દ્વારા થોડી જ સેકન્ડમાં પેમેન્ટ કરવું સામાન્ય બની ગયું છે.

DigiLockerએ ડોક્યુમેન્ટને ડિજિટલ ફોર્મમાં ઉપલબ્ધ કરાવ્યા છે અને કાગળ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરી છે.

પ્રધાનમંત્રી જન ધન યોજનામાં બેંકિંગ સેવાઓથી દૂર રહેલા લોકોને ઔપચારિક નાણાકીય વ્યવસ્થા સાથે જોડવા પર ભાર મૂક્યો

UMANG: અનેક સરકારી સેવાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) દ્વારા હેલ્થકેર ક્ષેત્ર માટે ડિજિટલ માળખું વિકસાવવામાં આવ્યું છે.

વર્ષ 2015માં શરૂ થયેલું ડિજિટલ ઈન્ડિયા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈ-ગવર્નન્સ અને ઓનલાઈન સેવાઓના વિસ્તરણ સાથે જોડાયેલો વ્યાપક કાર્યક્રમ છે.

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT): સરકારી લાભોને સીધા લાભાર્થીના બેંક ખાતા સુધી પહોંચાડવામાં આવી