OTT પ્લેટફોર્મની સૌથી હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાં અન્વેષી જૈન મોખરે છે. અન્વેષી તેના સેક્સી લુકથી લોકોનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે. અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતા જ ચાહકોની આંખો ખુલ્લી રહી જાય છે. હાલમાં જ એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થવા લાગી છે. જેને જોઈને યૂઝર્સનો પરસેવો છૂટી ગયો છે. અન્વેશીએ આ તસવીરોમાં ડીપ નેક બ્લેક આઉટફિટ પહેરી રહી છે. તેણે ડાર્ક રેડ લિપસ્ટિક અને ન્યૂડ મેકઅપ સાથે તેના લુકને કોમ્પ્લિમેન્ટ કર્યું છે. આ ફોટામાં અભિનેત્રી કેમેરાની સામે બોલ્ડ દેખાઈ રહી છે. સાથે ક તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી અને એકથી વધુ સેક્સી પોઝ આપતી જોવા મળે છે.