ટીવી અભિનેત્રી આયેશા સિંહે ગોલ્ડન કલરના ડ્રેસમાં તસવીરો શેર કરી છે. આયેશા સિંહની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહી છે આયેશા સિંહની બોલ્ડ સ્ટાઈલ જોઈ તેના ફેન્સ પણ ચોંકી ઉઠ્યા છે આયેશા સિંહે સિઝલિંગ ડ્રેસમાં ફોટા શેર કર્યા છે આયેશા સિંહ ટીવી સીરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેમાં જોવા મળી રહી છે. આ ટીવી સિરિયલમાં તે સઇનું પાત્ર ભજવી રહી છે. હંમેશા સિમ્પલ સાડીમાં જોવા મળતી આયેશા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. આયેશા સિંહે અલગ-અલગ પોઝ આપ્યા છે. અભિનેત્રી આયેશા સિંહ આ ડ્રેસ પહેરી ખાસ ઈવેન્ટમાં ગઈ હતી. All Photo Credit: Instagram