ગૌહર ખાન ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ ગ્લેમરસ અભિનેત્રી છે

ગૌહર ખાને સોશિયલ મીડિયા દ્વારા મા બનવાના ખુશખબર આપ્યા છે.

ગૌહરે 25 ડિસેમ્બર 2020ના રોજ કોરિયોગ્રાફર ઝૈદ દરબાર સાથે લગ્ન કર્યા હતા

ગૌહરે એક કાર્ટૂન વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી છે.

વીડિયોમાં બંનેએ તેમના જીવનમાં નાના મહેમાનના આગમનની વાત કરી છે.

ગૌહર અને ઝૈદ બે થી ત્રણ થવાના છે

ચાહકો બંનેને અભિનંદન આપી રહ્યા છે

કિશ્વર મર્ચન્ટ, યુવિકા ચૌધરી, કૃતિ ખરબંદાએ પણ કપલને અભિનંદન પાઠવ્યા છે.

ગૌહર ખાન આ દિવસોમાં OTT પ્લેટફોર્મ પર કામ કરી રહી છે

ગૌહર ખાન રિયાલિટી શો બિગ બોસ 7નો ભાગ પણ રહી ચૂકી છે.