બોલિવૂડ એક્ટ્રેસ જાન્હવી કપૂર પોતાની સ્ટાઈલથી ફેન્સના હોશ ઉડાવી દે છે.

જાન્હવી કપૂરના ફોટા અને વીડિયો ઈન્ટરનેટ પર ઘણી હેડલાઈન્સ બનાવે છે

જાન્હવી કપૂરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં અભિનેત્રી લાલ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

જાન્હવી કપૂરની આ તસવીરો એક ઇવેન્ટની છે

તાજેતરમાં, અભિનેત્રીએ દિલ્હીના એમ્બિયન્સ મોલમાં વિક્ટોરિયા સિક્રેટ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ દરમિયાન જાન્હવીએ રેડ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો.

આ તસવીરમાં જાન્હવી કપૂર તેના કિલર લુકથી કહેર વર્તાવી રહી છે

અભિનેત્રીએ આ આઉટફિટ સાથે હાઈ હીલ્સ પહેરી હતી

આ ઉપરાંત તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે