ગૌરી ખાનનો જન્મ 8 ઓક્ટોબર1970માં થયો હતો

તેણે પોતાનો અભ્યાસ દિલ્હીની લોરેટો કોન્થીવેન્ટ સ્કુલથી કર્યો હતો

તેણે પોતાના અભ્યાસમાં BAની ડિગ્રી પૂર્ણ કરી હતી

ત્યારબાદ તેણે નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેશન ટેકનોલોજીમાં અભ્યાસ કર્યો હતો