ટીવીની મધુબાલા તરીકે જાણીતી દ્રષ્ટિ ધામીને કોઈ પરિચયની જરૂર નથી.

ટીવીની સુપરહિટ સિરિયલ મધુબાલામાં મુખ્ય ભૂમિકા ભજવીને તે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી.

જો કે તેણે ઘણી સિરિયલોમાં કામ કર્યું છે, પરંતુ મધુબાલા તેની ખાસ ઓળખ બની ગઈ.

લોકપ્રિયતાના શિખર પર પહોંચ્યા પછી, દ્રષ્ટિએ લગ્ન કર્યા અને ઘણી પ્રખ્યાત સિરિયલોમાં કામ કર્યું.

આજે આ વાતને ઘણા વર્ષો થઈ ગયા છે પરંતુ મધુબાલાની એ જ તસવીર તેમના ચાહકોના દિલમાં છપાયેલી છે.

હવે દ્રષ્ટિનો નવો અવતાર લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે

અભિનયમાં નિપુણ હોવા ઉપરાંત દ્રષ્ટિ ખૂબ જ સુંદર છે.

તેની બોલતી આંખો જાણો ખુદ અદાકારી કરવા તૈયાર લાગે છે

પોતાની નટખટ અંદાજ માટે પ્રખ્યાત આ હિરોઈન આજે પણ ઘણી એક્ટિવ છે.

ગયા વર્ષે, દૃષ્ટિએ OTT પ્લેટફોર્મ પર વેબ સિરીઝ દુરંગામાં તેના શાનદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા.