Gehraiyaan ની Ananya Panday ખૂબ જ ફેશનેબલ છે

અનન્યા પાંડેની ગ્લેમરસ સ્ટાઇલ દરેકનું દિલ જીતી લે છે

અનન્યાના ફોટોશૂટ હંમેશા ચર્ચામાં રહે છે

અનન્યાની ગ્લેમરસ સ્ટાઇલ

અનન્યાની સુંદરતા જોઈને ફેન્સ ફીદા થઈ જાય છે

અનન્યાના સુંદર ફોટા ચાહકોનું દિલ જીતી લે છે

અનન્યાના અભિનયના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે

અનન્યાની ગ્લેમરસ તસવીરો જોઈને ચાહકોના ઉડી ગયા હોશ

અનન્યાની પહેલી ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2' હતી

હાલમાં તે લિગર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે

અનન્યા એક્ટર ચંકી પાંડેની દીકરી છે

અનન્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે