બોલીવુડની કૂલ અભિનેત્રી એટલે જેનેલિયા ડિસૂજા દેશમુખ

જેનેલિયાનો દરેક લૂક કાતિલ હોય છે

જેનિલિયાની સુંદરતાના દિવાના છે ફેન્સ

જેનિલિયાએ રિતેષ દેશમુખ સાથે લગ્ન કર્યા છે

જેનિલિયા અને રિતેષની જોડી બોલીવુડનું પાવર કપલ ગણાય છે

જેનિલિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

જેનેલિયાએ આ ફોટો હાલમાં જ શેર કર્યા હતા

બ્લેક ડ્રેસમાં જેનિલિયા ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે

જેનિલિયાના ફોટોને ફેન્સે ખુબ લાઈક કર્યા

જેનિલિયા તેની સ્ટાઈલિગ સેન્સ માટે પણ ફેમસ છે