ટાઈટ ટી-શર્ટમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીની હોટનેસ, તસવીરોએ વધાર્યો ઈન્ટરનેટનો પારો એક્ટર અને ડાયરેક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની પોતાની હોટનેસથી લોકોને દિવાના બનાવે છે. ચુસ્ત ટી-શર્ટમાં અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાનીની તસવીરો ચાહકોને બેચેન કરી રહી છે. અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાની બ્લેક શોર્ટ્સ અને સફેદ ટી-શર્ટમાં તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. તેની સુંદરતા પાછળ ચાહકો દિવાના છે પોતાના હોટ લુકથી કોઈને પણ પરસેવો પાડી દેવાની આવડત ધરાવતી જ્યોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ અદભૂત અને બેજોડ છે. બ્લેક સનગ્લાસ પહેરેલી અભિનેત્રી જ્યોર્જિયાની સુંદરતા જોઈને ચાહકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જ્યોર્જિયાનો હોટ લુક જોઈને તેના ફેન્સ તેને ફોલો કરવા મજબૂર થઈ ગયા છે. ફેમસ ઇટાલિયન એક્ટ્રેસ અને મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.