જ્યોર્જિયા એંડ્રિયાનીની એક ઝલક જોવા ફેન્સ રાહ જોતા હોય છે જ્યોર્જિયા ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની મોહક શૈલીથી છવાઈ જાય છે. તે દરરોજ તસવીરો શેર કરે છે જ્યોર્જિયા પોતાની સિઝલિંગ સ્ટાઈલથી લોકોને દીવાના બનાવે છે પ્રોફેશનલ લાઈફની સાથે જ્યોર્જિયા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. રિપોર્ટ્સ અનુસાર, અરબાઝ ખાન જ્યોર્જિયાને ડેટ કરી રહ્યો હતો જોકે ભૂતકાળમાં તેમના બ્રેકઅપના સમાચાર પણ સામે આવ્યા હતા. સુંદરતા અને ગ્લેમરની બાબતમાં તે સિનેમાની મોટી અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરે છે. દેખાવ અને સુંદરતાની વાત કરીએ તો જ્યોર્જિયા ખૂબ જ ગ્લેમરસ અને સિઝલિંગ લાગે છે.