ભારતમાં અનેક પ્રકારના સાપ મળી આવે છે જેમાં અનેક સાપ ઝેરીલા પણ હોય છે આવો જાણીએ ભારતના સૌથી ઝેરીલા સાપો અંગે કોમન ક્રેટ સાપ આ સાપના ઝેરથી શ્વાસ લેવામાં પરેશાની થાય છે સોફ્ટ સ્કેલ્ડ વાઇપર આ સાપ દિવસના બદલે રાત્રે વધારે એક્ટિવ હોય છે સ્પેક્ટેક્લ્ડ કોબરા કિંગ કોબરા રસલ્સ વાઇપર