નુસરત ભરૂચાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન હાંસલ કર્યું છે

આજના સમયમાં તેને કોઈ ઓળખની જરૂર નથી

તે છેલ્લે ફિલ્મ 'અકેલી'માં જોવા મળી હતી.

અભિનેત્રી ફિલ્મો સિવાય લુકના કારણે પણ ચર્ચામાં રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી પિંક ડ્રેસમાં જોવા મળી રહી છે

આ સિવાય નુસરત ભરૂચાએ મેચિંગ પિંક કલરના દુપટ્ટો કેરી કર્યો છે

કાનમાં સુંદર બુટ્ટી પણ પહેરી છે

ખુલ્લા વાળ અને ન્યૂડ મેકઅપ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો છે.

(All Photo Instagram)