પૂજા બોલ્ડનેસની બાબતમાં ઉર્ફી જાવેદને ટક્કર આપે છે.


અભિનેત્રી પૂજા ભાલેકરની ફેન ફોલોઈંગ પણ સારી છે.


અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 3 લાખથી વધુ લોકો ફોલો કરે છે.


અભિનેત્રી પોતાનું ફિગર જાળવી રાખવા માટે જીમમાં સખત મહેનત કરે છે.


પૂજા બિકીનીમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.


પૂજાની દરેક અદા પર ફેન્સ ફિદા થઈ જાય છે.


પૂજા ભાલેકરનો બિકીની લુક જોઈને દરેક લોકો તેના દિવાના થઈ જાય છે.


એક્ટ્રેસની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ઘણી પસંદ છે.


આ તસવીરો ઈન્ટરનેટની દુનિયામાં આગની જેમ ફેલાઈ રહી છે


(All Photo Instagram)