કનિકા માન ખુબ ગ્લેમરસ છે પોતાની સુંદરતાના કારણે સૌને આકર્ષે છે ફેન્સ તેની એક ઝલક માટે તૈયાર રહે છે કનિકા ‘ગુડ્ડન તુમસે ન હો પાયેગા’ થી પ્રખ્યાત થઇ ખતરો કે ખિલાડી - 12માં કનિકા સ્ટન્ટ કરતી દેખાઈ રિયલ લાઈફમાં ખુબ સ્ટાઈલિશ છે કનિકા કનિકા ઇન્સ્ટાગ્રામમાં ખુબ ફોટો શેર કરે છે હાલમાં જ રુહાનિયત વેબ સિરીઝમાં દેખાઈ કનિકા