સાદીયા ખાતિબની સુંદરતા સાદીયા ખાતિબ ફિલ્મ રક્ષાબંધનમાં દેખાઈ ફિલ્મમાં સાદીયાએ અક્ષયની બહેનનું પાત્ર ભજવ્યું ફિલ્મમાં સાદીયા સીધી-સાદી દેખાઈ છે પણ રિયલ લાઈફમાં સાદીયા ખુબ ગ્લેમરસ છે સાદીયા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે તે પોતાના નવા ફોટોઝ શેર કરતી રહે છે હાલમાં વ્હાઇટ શર્ટ અને ચમકદાર પેન્ટમાં તેના ફોટોઝ વાયરલ થયા છે આ ફોટોઝમાં સાદીયા ખુબ સુંદર લાગી રહી છે