આજે પણ લોકોની નજર રવિના ટંડનની સ્ટાઈલ પર ટકેલી રહે છે.

48 વર્ષની ઉંમરે અભિનેત્રીએ તેના સિઝલિંગ લુક્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે

તે બોલિવૂડની 'મસ્ત મસ્ત ગર્લ' તરીકે ઓળખાય છે.

 રવિના ટંડન આજે પણ ખૂબ જ સુંદર લાગે છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તે દરરોજ તેના બાળકો સાથે ફોટા શેર કરતી રહે છે

રવિનાની પુત્રીનું નામ રાશા ટંડન અને પુત્રનું નામ રણબીર થડાની છે

રવિનાના લુક્સએ બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે

રવિનાની સુંદરતા આજે પણ તેના ફેન્સને દિવાના બનાવી દે છે

(All Photo Instagram)