કૃતિ ખરબંદા બોલિવૂડની ખુબ જ પ્રખ્યાત અભિનેત્રી છે.

તેણે પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે.

તાજેતરમાં જ ક્રિતિએ ડીપ નેક બ્લાઉઝ પહેરીને પોતાની સુંદરતા દેખાડી છે.

ફોટોમાં તેના ક્લીવેજ બતાવીને લોકોના હોશ ઉડાવી દીધા છે.

ક્રિતિનો આ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અભિનેત્રી તેની સેક્સી અદાઓથી લોકોના દિલ ઘાયલ કરે છે.

ક્રિતિ તેની ફેશન સ્ટાઈલને લઈને પણ જાણીતિ છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોવિંગ ધરાવે છે.

All Photos In Instagram