સેમસંગના મોંઘા ફોન સસ્તામાં ખરીદવાની તક આપવામાં આવી રહી છે. તમે પ્રીમિયમ સ્માર્ટફોન Galaxy S22 પર 33,000 રૂપિયા બચાવી શકો છો આ ફોન 72,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો એક્સચેન્જ ઓફરનો લાભ લેનારાઓને સસ્તી કિંમતે ફોન મળશે. તેમાં 50MP + 12MP + 10MPના ત્રણ કેમેરા છે સ્માર્ટફોન સ્નેપડ્રેગન 8th Gen 3 ચિપ અને 3700 mAh બેટરી સાથે આવે છે તમે ફોનને 4 કલર ઓપ્શનમાં ખરીદી શકો છો S22 અને S23 વચ્ચે થોડો તફાવત છે. જો કે, આ કિંમતે S22 મળવો એ એક શાનદાર ડીલ છે તમને જણાવી દઈએ કે S23ની કિંમત 79,999 રૂપિયા છે. પ્રોસેસર સિવાય બંને ફોન લગભગ સરખા છે