સૌથી પહેલા ચેટ લોક ફીચર ઓપન કરો. આ પછી ચેટને નીચે સ્વાઈપ કરો.

આ પછી, ઉપરના જમણા ખૂણામાં દેખાતા ત્રણ બિંદુઓ પર ટેપ કરો અને ચેટ લોક સેટિંગ ખોલો.

કોડ સેટ કરવા માટે સિક્રેટ કોડ પર ટૅપ કરો.

આ પછી તમે તેને વર્ડ અને ઇમોજી જોડીને બનાવી શકો છો.

આ પછી તમારો કોડ બનાવો અને નેક્સ્ટ પર ટેપ કરો.

પછી કોડ કન્ફર્મ કરો અને ડન પર ટેપ કરો.

આ પછી Hide Lock Chat ટૉગલ કરો.

આ પછી, તમે જે ચેટને લોક કરવા માંગો છો તેના પર ડાબે સ્વાઇપ કરો અથવા લોગ દબાવો.

લૉક ચેટ પર ટૅપ કરો.

આ પછી, તમે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ આઈડી વડે ચેટને લોક કરી શકો છો.

Thanks for Reading. UP NEXT

સ્પામ કોલથી કાયમી મેળવો છૂટકારો, અપનાવો આ ટ્રિક્સ

View next story