ખંભાળિયાના કોગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમને થયો કોરોના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અમદાવાદમાં સાબરમતીના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ કોરોના સંક્રમિત કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારા કોરોના સંક્રમિત માંજલપુરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલને કોરોના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોરોના સંક્રમિત જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાને કોરોના સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય પ્રતાપ દુધાત કોરોનાગ્રસ્ત ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા કોરોના પોઝિટિવ નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈને કોરોના ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.