આમ આદમી પાર્ટીએ ભેમાભાઈ ચૌધરીને દિયોદર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠીયાને રાજકોટ ગ્રામ્યથી ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ સુધીર વાઘાણીને ગારિયાધાર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ રાજકોટ દક્ષિણ પરથી શિવલાલ બારસિયાને ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટીએ રાજેન્દ્ર સોલંકીને બારડોલી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ ઓમ પ્રકાશ તિવારીને અમદાવાદની નરોડા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જગમલ વાળાને સોમનાથ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. અર્જુન રાઠવાને છોટા ઉદેપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. સાગર રબારીને બેચરાજી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. રામ ધડૂકને સુરતની કામરેજ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.