રાહુલ ગાંધી આજે ગુજરાત મુલાકાતે આવ્યા. એરપોર્ટ પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમનું સ્વાગત કર્યું. એરપોર્ટ પરથી ગુજરાત ચૂંટણીના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત સાથે બહાર નીકળતા રાહુલ ગાંધી. સભા સ્થળ પર કાર્યકર્તાઓનું અભિવાન જીલ્યા બાદ સંબોધનમાં રાહુલ ગાંધીએ સાત વચનો આપ્યો. કોરોનામાં મૃત્યુ પામેલાને 4 લાખની સહાય ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવુ માફ 3 હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલ બનાવીશું દીકરીઓને મફત શિક્ષણ ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવાની જાહેરાત 10 લાખ લોકોને રોજગારી આપીશું 10 લાખ સુધીની મફત સારવાર અને વિનામૂલ્યે દવાઓ ભ્રષ્ટાચાર વિરિદ્ધ કાયદો લાવવામાં આવશે. તમામ તસવીર સૌજન્યઃ ટ્વીટર