બેંકની જેમ લોકો પોસ્ટમાં રોકાણ કરે છે

પોસ્ટની એક યોજના પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના છે

જેમાં રોકાણ કર્યા બાદ તમને સારું વ્યાજ પણ મળે છે

તમને વાર્ષિક 1 લાખ રૂપિયા સુધીનું વ્યાજ મળી શકે છે

પોસ્ટ ઓફિસ માસિક બચત આવક યોજનામાં તમને વાર્ષિક 7.4% વ્યાજ મળે છે

ખાતું ખોલાવીને તમે વધુમાં વધુ 9 લાખ રૂપિયા જમા કરી શકો

જોઈન્ટ એકાઉન્ટ ખોલો છો તો તમે 15 લાખ રૂપિયા સુધી જમા કરી શકો

વાર્ષિક 7.4%ના વ્યાજ દરે 15 લાખ રૂપિયા જમા કરો

તો તમે એક વર્ષમાં 1 લાખ 11 હજાર રૂપિયા સુધીનું વ્યાજ મેળવી શકો

(હંમેશા રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો )