વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની શાનદાર જીત થઈ છે



ગોપાલની જીતથી આમ આદમી પાર્ટીમાં જશ્નનો માહોલ છે



ભાજપના કિરીટ પટેલને ગોપાલ ઈટાલિયાએ હરાવ્યા છે



ગોપાલ ઈટાલિયાએ કહ્યું આ જીત જનતાની જીત છે



વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલની 17554 મતથી જીત થઈ છે



તેમણે આ બેઠક પર ઐતિહાસિક જીત મેળવી છે



ગોપાલે કહ્યું અમારા ખેડૂ માવતરોએ આપેલા આશીર્વાદનો વિજય થયો



વિસાવદરમાં જીત બાદ કેજરીવાલે પણ ગોપાલને શુભેચ્છા પાઠવી છે



ગોપાલ ઈટાલિયા હવે ગુજરાત વિધાનસભામાં જોવા મળશે



વિસાવદરમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે