ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની શિડ્યૂલ, વાંચો



ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર



રાજ્યમાં 66 નગરપાલિકાઓની ચૂંટણીઓ જાહેર થઇ



ચૂંટણીની જાહેરાતની તારીખ તા.21/01/2025



જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા.27/01/2025



ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા.01/02/2025



ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા.03/02/2025



મતદાનની તારીખ તા.16/02/2025



પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025



મતગણતરીની તારીખ તા.18/02/2025



ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025



all photos@social media