ગુરુ નાનક જયંતિ પર એક્ટ્રેસ રકુલ પ્રીત ગુરુદ્વારા પહોંચી, તેની સાથે જેકી ભગનાની હતો

એથનીક લુકમાં નજરે પડી રકુલ પ્રીત

એથનીક લુકમાં નજરે પડી રકુલ પ્રીત

રકુલ, જેકી ભગનાની સાથે અફેરને લઈ ચર્ચામાં છે

જેકીએ ગુરુ નાયક જયંતીના પર્વ પર વ્હાઇટ કુર્તો અને બ્લૂ જીંસ પહેર્યુ હતું.

આ અવસર પર કપલ એથનીક લુકમાં નજરે પડ્યાં

સોશિયલ મીડિયા પર રકુલ અને જેકીના ફોટા વાયરલ થાય છે

બંનેએ તેમના સંબંધને લઈ હજુ સુધી મગનું નામ મરી નથી પાડ્યું

ફેંસને રકુલ-જેકીની જોડી પસંદ આવી રહી છે

રકુલની બર્થ ડે પાર્ટીમાં જેકી પણ નજરે પડ્યો હતો

સોશિયલ મીડિયા પર રકુલના લાખો ફોલોઅર્સ છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ