એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા તેની ફિલ્મ 'ડબલ એક્સએલ'ને લઈને ચર્ચામાં છે.

આ ફિલ્મ 4 નવેમ્બરના રોજ થિયેટર્સમાં રિલીઝ થઈ હતી

આ ફિલ્મમાં સોનાક્ષી સાથે હુમા કુરેશી છે.

સોનાક્ષી તેના શાનદાર ફોટોશૂટને કારણે ચર્ચામાં છે.

સોનાક્ષીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટોશૂટની તસવીરો શેર કરી છે

તે બ્લેક ચમકદાર બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.

બિગ બોસના ઘરમાં 'ડબલ એક્સએલ'નું પ્રમોશન કરવા જઈ રહી છે

સોનાક્ષી સિન્હા તેની અંગત લાઇફના કારણે ચર્ચામાં રહે છે.

તે આ દિવસોમાં અભિનેતા ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે.

All Photo Credit: Instagram