અભિનેત્રી હંસિકા મોટવાણી લગ્ન બાદ ખૂબ જ બોલ્ડ બની ગઈ છે.

હંસિકાએ ડિસેમ્બર 2022માં બિઝનેસમેન સોહેલ સાથે લગ્ન કર્યા છે.

હંસિકાએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટા શેર કર્યા છે.

હંસિકાએ હાલમાં જ બ્લેક શોર્ટ્સ અને વ્હાઈટ શર્ટમાં ફોટો ક્લિક કર્યો છે.

હંસિકા તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે

અભિનેત્રીએ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ્સના ફોટા પોસ્ટ કર્યા હતા.

અભિનેત્રીએ બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

હંસિકા ટીવી શો શકા લગા બૂમ બૂમમાં પ્રથમવાર જોવા મળી હતી.

તેણે ઘણી બોલિવૂડ અને સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં કામ કર્યુ છે

All Photo Credit: Instagram