હંસિકા મોટવાણી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે વ્હાઈટ ડ્રેસમાં હંસિકાનો મિલ્કી લૂક જોવા મળ્યો હંસિકા ટીવીમાં કામ કરીને ફિલ્મી પડદે છવાઈ હતી હંસિકાએ શાકાલાકા બુમબુમ સિરીયલમાં કામ કર્યું આ સાથે હંસિકાએ બોલીવુડની ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કામ કર્યું હંસિકાએ હિમેશ રેશમિયા સાથે હિરોઈન તરીકે કામ કર્યું હંસિકા તેના પરફેક્ટ લૂક માટે ફેમસ છે હંસિકા દરેક આઉટફીટમાં ગ્લેમરસ દેખાય છે થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં હંસિકાનો કાતિલ અંદાજ હંસિકા મોટવાણીને લાખો લોકો ફોલો કરે છે